Skip to main content

તમિલ ભાષા ઇતિહાસ દિશાશોધન મેનુવિસ્તૃત કરીનેe

સ્ટબભારતની ભાષાઓતામિલનાડુ


શ્રીલંકાસિંગાપુરભારતતમિલનાડુપોંડિચેરીદ્રાવિડ ભાષા પરિવારભાષાસંસ્કૃતગ્રીકલૈટિન










(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eવિસર્જનu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="gu" dir="ltr"u003Eu003Cpu003Eu003Csmallu003Eગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં u003Ccode style="color:blue"u003Eભાષાઓu003C/codeu003E કે u003Ccode style="color:blue"u003ELanguagesu003C/codeu003Eની બાજુમાં રહેલા u003Ca href="/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Cog-ULS-gear-latest.png" class="image"u003Eu003Cimg alt="Cog-ULS-gear-latest.png" src="//upload.wikimedia.org/wikipedia/commons/b/b1/Cog-ULS-gear-latest.png" decoding="async" width="20" height="14" data-file-width="20" data-file-height="14" /u003Eu003C/au003E પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.u003C/smallu003Eu003Cbr /u003EnIf you are unable to see the Gujarati scripts on this page, go to English Wikipedia's notes on u003Ciu003Eu003Ca href="https://en.wikipedia.org/wiki/Wikipedia:Enabling_complex_text_support_for_Indic_scripts" class="extiw" title="en:Wikipedia:Enabling complex text support for Indic scripts"u003EEnabling complex text support for Indic scriptsu003C/au003Eu003C/iu003Enu003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




તમિલ ભાષા




વિકિપીડિયામાંથી






Jump to navigation
Jump to search




તમિલ


તમિલ ભાષા (தமிழ்) અથવા તામિલ ભાષા એ દ્રાવિડ ભાષાજૂથમાં એક ભાષા છે જે શ્રીલંકા, સિંગાપુર અને ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પોંડિચેરી પ્રદેશ ની અધિકૃત ભાષા છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.



ઇતિહાસ


તમિલ ભાષા દ્રાવિડ ભાષા પરિવાર પૈકીની પ્રાચીનતમ ભાષા માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા સંસ્કૃત, ગ્રીક, લૈટિન વગેરે ભાષાઓની જેમ તમિલ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે. અન્ય ભાષાઓની અપેક્ષામાં તમિલ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજદિન સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે. તમિલ ભાષામાં ઉપલબ્ધ ગ્રંથોના આધાર પર આ નિર્વિવાદ નિર્ણય થઇ ચુક્યો છે કે તમિલ ભાષા ઈસવીસન પૂર્વેનાં કેટલીય સદીઓ પહેલાંના સમયથી જ સુસંકૃત અને સુવ્યવસ્થિત ભાષા છે.







"https://gu.wikipedia.org/w/index.php?title=તમિલ_ભાષા&oldid=677389" થી મેળવેલ













દિશાશોધન મેનુ


























(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.032","walltime":"0.051","ppvisitednodes":"value":40,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":3193,"limit":2097152,"templateargumentsize":"value":0,"limit":2097152,"expansiondepth":"value":4,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 36.357 1 -total","100.00% 36.357 1 ઢાંચો:સ્ટબ"," 91.52% 33.273 1 ઢાંચો:Asbox"],"scribunto":"limitreport-timeusage":"value":"0.008","limit":"10.000","limitreport-memusage":"value":777367,"limit":52428800,"cachereport":"origin":"mw1336","timestamp":"20191011123900","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0aa4u0aaeu0abfu0ab2 u0aadu0abeu0ab7u0abe","url":"https://gu.wikipedia.org/wiki/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE","sameAs":"http://www.wikidata.org/entity/Q5885","mainEntity":"http://www.wikidata.org/entity/Q5885","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2008-07-23T17:43:18Z","dateModified":"2019-10-03T12:21:23Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/3/35/Word_Tamil.svg"(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":142,"wgHostname":"mw1244"););

Popular posts from this blog

Distance measures on a map of a game The 2019 Stack Overflow Developer Survey Results Are Inmin distance in a graphShortest distance path on contour plotHow to plot a tilted map?Finding points outside of a diskDelaunay link distanceAnnulus from GeoDisks: drawing a ring on a mapNegative Correlation DistanceFind distance along a path (GPS coordinates)Finding position at given distance in a GeoPathMathematics behind distance estimation using camera

Genealogie vun de Merowenger Vum Merowech bis zum Chilperich I. | Navigatiounsmenü

How to get a smooth, uniform ParametricPlot of a 2D Region?How to plot a complicated Region?How to exclude a region from ParametricPlotHow discretize a region placing vertices on a specific non-uniform gridHow to transform a Plot or a ParametricPlot into a RegionHow can I get a smooth plot of a bounded region?Smooth ParametricPlot3D with RegionFunction?Smooth border of a region ParametricPlotSmooth region boundarySmooth region plot from list of pointsGet minimum y of a certain x in a region